હવે સોનાનાં ઘરેણાં વેચી નહીં શકાય,સરકારે બનાવ્યા નવા નિયમો

સોનાનાં ઘરેણા માટે નવા નિયમો લાગુ

સોનાના ઘરેણાની ખરીદી અને વેચાણના નિયમો હવે બદલાઈ ગયા છે. નવા નિયમો 1 એપ્રિલ 2023થી અમલમાં આવ્યા છે. આવી સ્થિતિમાં મહિલાઓને જૂના સોનાના ઘરેણા વેચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકારે 1 એપ્રિલ 2023થી હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં હોલમાર્ક વિનાના દાગીનાની ખરીદી અને વેચાણ કરી શકાતું નથી.

gold plated accessories
Photo by Pixabay on Pexels.com

શું છે નવા નિયમો?

સોનાના ઘરેણાની ખરીદી અને વેચાણના નિયમો હવે બદલાઈ ગયા છે. નવા નિયમો 1 એપ્રિલ 2023થી અમલમાં આવ્યા છે. આવી સ્થિતિમાં મહિલાઓને જૂના સોનાના ઘરેણા વેચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકારે 1 એપ્રિલ 2023થી હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં હોલમાર્ક વિનાના દાગીનાની ખરીદી અને વેચાણ કરી શકાતું નથી. આવી સ્થિતિમાં જે લોકો પાસે નોન-હોલમાર્ક જ્વેલરી છે તેમને તેને વેચવામાં અથવા તેના બદલે અન્ય ઘરેણાં મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

હોલમાર્ક જરૂરી છે

હોલમાર્કેડ જ્વેલરીમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો લોગો હોય છે. આ સિવાય એ પણ જણાવવામાં આવે છે કે જ્વેલરી કે જ્વેલરી પીસ કેટલા કેરેટ સોનું છે. દાગીના સામાન્ય રીતે 18 થી 22 કેરેટ સોનાના બનેલા હોય છે. આમ થવાથી હવે જ્વેલર્સ ગ્રાહકો સાથે સરળતાથી છેતરપિંડી કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *