ગુજરાત બજેટ 2023 – તમારા કામનું શું છે બજેટમાં ?

  – આગામી વર્ષે નવી 2000 બસો મૂકવામાં આવશે 

  – ભાવનગર ખાતે રિંગ રોડ વિકસાવવામાં આવશે 

  – 50 ઇલેક્ટ્રીક બસો ખરીદવામાં આવશે 

  – સુરતના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે જોગવાઈ 

  – આર.ટી.ઓ.માાં સરળીકરણના ભાગરૂપે એમ-ગવર્નન્સ શરૂ કરવામાાં આવનાર છે

  – રાજયમાં એક મહિલા SRP બટાલિયન 

  – રાજ્યમાાં ૧૫૦ નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા

  – નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન હેતુ “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ ” 

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *