પ્રેસ નોટ અંદાજપત્ર ૨૦૨૩-૨૪
અ.અંદાજપત્રીય જોગવાઇ (₹ કરોડમાં)
વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજો | વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજો |
૨,૪૩,૯૬૪.૭૨ | ૩,૦૧,૦૨૧.૬૧ |
અંદાજપત્રના કદમાં વધારો | ૨૩% |
બ.મૂડી ખર્ચ- જોગવાઇ
વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજો | વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજો |
૩૮,૦૫૨.૦૦ | ૭૨,૫૦૯.૦૦ |
મૂડી ખર્ચ-જોગવાઇમાં વધારો | ૯૧% |
ક. મહત્તમ વધારો આપેલ છે તેવા ચાર વિભાગો
(રૂ. કરોડમાં)
વિભાગ | વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજો | વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજો | વધારો |
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | ૪૭૮૨ | ૫૫૮૦ | ૭૯૮.૦૦(૧૬.૭%) |
આદિજાતિ વિકાસ વિભાગ | ૨૯૧૦ | ૩૪૧૦ | ૫૦૧ (૧૭.૨૦%) |
શિક્ષણ વિભાગ | ૩૪૮૮૪ | ૪૩૬૫૦ | ૮૭૬૬.૪૩ (૨૫.૧૦%) |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ | ૧૨,૨૪૦ | ૧૫,૧૮૨ | ૨૯૪૧ (૨૪%) |
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ | ૪૯૭૬ | ૬૦૬૪ | ૧૦૮૮ (૨૧.૯૦%) |
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ | ૧૪,૨૯૭ | ૧૯,૬૮૫ | ૫૩૮૮ (૩૭.૭૦%) |
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગ | ૧૫૨૬ | ૨૧૬૫ | ૬૩૯ (૪૧.૯૦%) |
માર્ગ અને મકાન વિભાગ | ૧૨૦૨૪ | ૨૦૬૪૧ | ૮૬૧૭.૬૫ (૭૧.૭૦%) |
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | ૧૫૬૨૨ | ૨૨૪૦૫ | ૬૭૮૩.૯૪ (૪૩.૪૦%) |
પ્રવાસન વિભાગ | ૭૬૯ | ૨૦૭૭ | ૧૩૦૮ (૧૭૦%) |