તમારી જોડે 2 હજારની નોટ હોય તો ખાલી આટલું કરો,બંદ થયેલ 2 હજારની નોટ તમને લાખોની કમાણી કરાવશે

તમારી જોડે 2 હજારની નોટ હોય તો ખાલી આટલું કરો,બંદ થયેલ 2 હજારની નોટ તમને લાખોની કમાણી કરાવશે

RS NOTE

તાજેતરમાં RBI દ્વારા 2000 રૂપિયાની નોટને પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આરબીઆઇ દ્વારા 30 સપ્ટેમ્બર સુધી નોટને બદલાવવા કે જમા કરવાનો સમય આપવામાં આવ્યો છે જેને લઈને ઘણા લોકો અસમંજસમાં મુકાયા છે.ઘણી જગ્યાઓ ઉપર વેપારીઓ 2000ની નોટ સ્વીકારવાની ના પાડી રહ્યા છે. જ્યારે ઘણી જગ્યાએ લોકોને નોટ બદલાવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ રીતે હજારની નોટથી લાખોની કમાણી કરી શકો છો

દેશના ઘણા ભાગોમાં હજારની નોટને લઈને જે અસમંજસ જોવા મળી રહી છે ત્યારે તમે તમારી જોડે જે પણ 2000ની નોટ હોય એના નિકાલ માટે પોસ્ટ વિભાગની અમુક સ્કીમમાં ખાતા ખોલાવી લાખોમાં રિટર્ન મેળવી શકો છો. જણાવી દઈએ કે હાલમાં ભારતીય ટપાલ વિભાગમાં સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ Post Office Monthly Income Scheme Account (MIS) જેવી અનેક સ્કીમો ચાલી રહી છે.જેમાં તમને વાર્ષિક 5 થી 10 ટકા જેટલું વ્યાજ મળે છે. પોસ્ટ વિભાગમાં તમે 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો. અને આ યોજનાઓમાં લાભ મેળવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના

Post Office Monthly Income Scheme Account (MIS)

તમે રૂ. 9 લાખ વ્યક્તિગત રીતે અથવા રૂ. 15 લાખ સંયુક્ત રીતે. સુધીનું રોકાણ કરી શકો છો., અને રોકાણનો સમયગાળો 5 વર્ષ છે. મૂડી સંરક્ષણ એ તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. એપ્રિલ-જૂન 2023 માટે વ્યાજ દર વાર્ષિક 7.40% છે, જે માસિક ચૂકવવાપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *