IPL ફાઇનલના રિઝર્વ ડે માટે BCCI એ જાહેર કર્યા નિયમો,ફાટેલી ટિકિટ ચાલશે? મોબાઈલમાં ટિકિટ ચાલશે?
bcci એ જાહેર કરેલા નિયમો મુજબ ફાટેલી ટિકિટ ચાલશે પરંતુ એમાં તમામ માહિતી હોવી જોઈએ જે ટિકિટમાં પૂરતી માહિતી નહીં હોય એ નહીં ચાલે તેમજ ડિજિટલ ટિકિટ પણ નહીં ચાલે