પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાના નવા રીલીઝ થયેલા ગીતે તોડ્યા તમામ રેકોર્ડ તોડ્યા

પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાના નવા રીલીઝ થયેલા ગીતે તોડ્યા તમામ રેકોર્ડ તોડ્યા

દિવંગત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ગીતોના લોકો દિવાના હતા. સિધ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ થયુ છે. જેથી તેમના ચાહકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળ્યો પણ સાથે સાથે તેમને યાદ પણ કરવા લાગ્યા છે. મૂસેવાલા ભલે આ દુનિયામાં નથી પરંતુ તેમના ગીતો તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. આ વચ્ચે દિવગંત મૂસેવાલાનું વધુ એક નવું ગીત મેરા નામ આજે રિલીઝ થતાની સાથે જ રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ નવા ગીતમાં ગ્રેમી એવોર્ડ વિનર નાઈજિરિયન રૈપર બરના બોયે પણ ગાયું છે.

જાણો કેટલા વ્યુઝ મળ્યા વિડીયોને ?

સિધ્ધુ મુસેવાલાનું આ નવું ગીત રીલીઝ થયાના દોઢ ક્લાકના ખૂબ જ હિટ થઈ રહ્યું છે. આ ગીતને માત્ર 90 મિનિટમાં 1 મિલિયન વ્યુજ થયા છે. ગીત રીલીઝ થયાના 4 કલાકમાં જ હવે આ વિડીયોના 4 મિલિયનથી વધુ વ્યુઝ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *