આ વર્ષમાં થશે 8000 પોલીસકર્મીઓની ભરતી : હર્ષ સંઘવી

આ વર્ષમાં થશે 8000 પોલીસકર્મીઓની ભરતી : હર્ષ સંઘવી

ગુજરાત વિધાનસભાનુ સત્ર ચાલીઓ રહયું છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં મોટી ભરતીની જાહેરાત કરી છે.

8000 જગ્યાઓ ઉપર કરાશે ભરતી

આજે વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે ગૃહ વિભાગ આ વર્ષે 8,000 નવા પોલીસ કર્મીઓની ભરતી કરશે. ઉનાળો પૂરો થયા પછી પ્રેક્ટિકલ પરીક્ષા યોજવાનું આયોજન છે.

છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો જોઈ રહ્યા છે રાહ

છેલ્લે સરકાર દ્વારા 10 હજારથી વધુ લોકરક્ષક તેમજ PSI ane ASI ની ભરતી કરવામાં આવી હતી.જે અંતર્ગત થોડા સમય પહેલા જ તમામ પાસ થયેલ ઉમેદવારોને ઓર્ડર ફાળવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *