નારોલમાં પિતાએ વોટ્સએપ ચેક કર્યું તો દીકરી 20 યુવાનો જોડે કરતી હતી બીભત્સ વાતો

નારોલમાં પિતાએ વોટ્સએપ ચેક કર્યું તો દીકરી 20 યુવાનો જોડે કરતી હતી બીભત્સ વાતો

source – freepik\file photo

માબાપને હવે મોબાઇલથી ચેતવણી જરૂર છે. અમદાવાદના નારોલ વિસ્તારની એક યુવતીનું વોટ્સએપ ચેક કરતાં 20 યુવકો સાથે પ્રેમસંબંધ બહાર આવ્યો,છેલ્લા ઘણા સમયથી આ યુવતી અલગ અલગ યુવકો જોડે બહાર ફરવા જતી એટ્લે પિતાને શંકા થતાં એના મોબાઇલમાંથી અલગ અલગ 20 યુવકો જોડે એ યુવતીનો સંબંધ બહાર આવ્યો.

બધા જોડે કરતી હતી બીભત્સ વાતો તેમજ રોજ રાત્રે અલગ અલગ છોકરા જોડે ફરવા જવાની આદત હતી. માતાપિતા રોકટોક કરે તો ઘરેથી ભાગી જવાની ધમકી આપતી,પોલીસ દ્વારા અભયમ હેલ્પલાઇનથી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

તમારા ઘરે પણ તમારો દિકરો કે દીકરી જોડે અનાવશ્યક મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતાં હોય તો તમારે પણ ચેતી જવાની જરૂર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *