પીએમ કે પહેલવાન,કોના મનની વાત સાંભળશો?

પીએમ કે પહેલવાન,કોના મનની વાત સાંભળશો?

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 100મી વાર મન કી બાત પ્રોગ્રામ કરશે અને આ પ્રસંગને રાષ્ટ્રીય સ્તરે ઉજવાવમાં આવી રહ્યો છે. બીજી બાજુ દિલ્હીમાં જંતર મંતર ઉપર ભારત માટે મેડલ જીતીને લાવનાર પહેલવાનો એક બાહુબલી સત્તાધારી સાંસદ સામે બળવો પોકારી રહી છે પરંતુ સરકાર એક ની બે થવા તૈયાર નથી. સરકાર દ્વારા હજુ સુધી આટલા ગંભીર આરોપોને લઈને કોઈ પણ મજબૂત પગલાં લેવામાં નથી આવ્યા.

શું સરકારને નાલેશીનો ભય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *