અમુલ દૂધમાં યુરિયા હોય છે એવો વિડીયો અપલોડ કરનાર વ્યક્તિ સામે FIR દાખલ,બ્રાન્ડને બદનામ કરવાનું કાવતરું

અમૂલના દૂધમાં યુરિયા હોવાનો ફેસબુક વીડિયોમાં કથિત રીતે દાવો કરવા બદલ ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક વ્યક્તિ…