લો બોલો પેલા કહ્યું ભૈયા અને હવે બની ગયા સૈયા… સ્વરા ભાસ્કરે ભાઈ જોડે કર્યા લગ્ન

બોલીવુડ : હવે ભૈયા બની ગયા સૈયા. આજે આટલા ટ્રોલ થવાનું કારણ , એક જૂનું ટ્વિટ. સ્વરા, ફહાદ ને કહ્યો હતો ભાઈ.

સોશિયલ મીડિયામાં ઊડી ઠેકડી

પોતાના થી ચાર વર્ષ નાના ફહદ અહમદ સાથે લગ્ન. અત્યારે સ્વરા ભાસ્કરનું એક જૂનું ટ્વીટ જોરશોર થી થઈ રહ્યું છે વાયરલ. જેમાં સ્વરા એ ફહદને ભૈયા કહીને સંબોધ્યા હતા.

સ્વરા ભાસ્કર પોતાના લગ્ન બાદ સોશીયલ મીડિયામા છવાઈ ગયા છે.અભિનેત્રી એ એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે રાજનેતા ફહદ અહમદ સાથે લગ્નના
તાંતણે બંધાઈ ગઈ છે. 16 ફેબ્રુઆરી એ પોતાના લગ્ન રજીસ્ટર કર્યા અને પોતાના પરિવાર તથા મિત્રો સાથે ઉજવણી કરી. હવે લગ્નના સમાચારની સાથે સાથે જ તેમનું જૂનું ટ્વીટ પણ સામે આવ્યું છે જેમાં તમને પોતાના પતિને ભાઈ કહ્યા હતા.

સ્વરા ભાસ્કરે કર્યા લગ્ન.

ફહદનો જન્મ દિવસ હતો અને સ્વરા એ સમાજવાદી પાર્ટીના
યુથ વિંગ , સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષને શુભકામનાઓ પાઠવી હતી. 2 ફેબ્રુઆરી 2023ના રોજ બંને જણ વચ્ચે હળવી મજાક થઈ હતી.

ફહદને કહ્યો હતો ભાઈ.

ફહદે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું , ભાઈનો આત્મવિશ્વાસ તો યથાવત છે અને જળવાઈ રહે તે જરૂરી છે. તમે કહ્યું હતું કે મારા લગ્નમાં તમે આવશો તો સમય કાઢો. છોકરી તો મે શોધી કાઢી છે….

2 ફેબ્રુઆરી 2023નુ ટ્વીટ થઈ રહ્યું છે વાયરલ.

એક ટ્વીટર યુઝરે લખ્યું ” ભૈયા સે સીધા સૈયા “, જ્યારે બીજા યુઝરે કમેન્ટ કર્યુ અરે તમે બંને તો ભાઈ બહેન હતાને. અન્ય કોઈ એ કમેન્ટ કર્યુ ખીચડી પેલેથી જ કુકર માં હતી … પાકી હવે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *