જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન એમ બે અલગ-અલગ જગ્યાએ ભારતને ઘણો લિથિયમ મળ્યો છે. આ સારા સમાચાર છે કારણ કે હવે ભારતે લિથિયમ માટે ચીન અને ચિલી જેવા અન્ય દેશો પર આધાર રાખવો પડશે નહીં. બોલિવિયામાં અત્યારે વિશ્વમાં સૌથી વધુ લિથિયમ છે. ભારતને મોટો ફાયદો,મળ્યો લિથિયમનો…