કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ થઈ શકે છે,ભુતપૂર્વ મુખ્યમંત્રી અને મોટા ગજાના કોંગી નેતા કમલનાથ ‘કમળ’ સાથે જોડાઈ શકે છે

કમલનાથ ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે, કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી: સૂત્રો કમલનાથના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર,…