આમદવાદની કોલેજે બોર્ડ માર્યું કે “આપના બાળકનું સારું ભવિષ્ય ઇચ્છતા હોય તો અમારી સંસ્થામાં ન મૂકવા વિનંતી છે”

ઉચ્ચ શિક્ષણની વાતો કરતી સરકારની આંખ ઉઘાડે તેવી ઘટના, અત્યાર સુધી કથળતું શિક્ષણ ગામડાઓમાં હતું હવે…