ભીમ આર્મીના વડા ચંદ્રશેખર પર અજ્ઞાત હુમલાવરોએ કર્યો હુમલો,પીઠના ભાગે ઇજા પહોચી

ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તેમના કાફલા પર હુમલા દરમિયાન બંદૂકની ગોળીથી ઘાયલ…