નવાજુદ્દીન સિદ્દીકીની પત્નીએ બંગલોના ગેટ પર ઊભા પતિ સાથે બોલાબોલીનો વિડિયો કર્યો શેર
અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીથી અલગ રહેતી તેમની પત્ની આલિયા એ બંગલોના ગેટ પર ઊભા નવાજુદ્દીન સાથેની બોલાબોલીનો એક વિડિયો શેર કર્યો છે. વિડિયોમાં નવાજુદ્દીન બોલી રહ્યા છે કે તે પોતાનું શૂટિંગ મૂકીને આવ્યા છે.
આલિયા એ લખ્યું, ” મને ૧૮ વર્ષ એક એવા વ્યક્તિ ને આપવાનો અફસોસ છે… જેમની આંખો માં મારી કોઈ જ વેલ્યુ નથી.”
જાણવા જેવી વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી નવાજૂદ્દીન અને તેમના પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.