ઓસ્ટ્રેલિયા હવે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર અંકુશ મૂકવાનું વિચારે છે

ઓસ્ટ્રેલિયામાં જે રીતે વસતી વધારો થઈ રહ્યો છે અને વિદેશી સ્ટુડન્ટને આના માટે જવાબદાર ગણવામાં આવે છે.

કેનેડાએ તાજેતરમાં વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મૂક્યો છે જેથી કરીને હાઉસિંગના વધતા જતા ભાડાને કન્ટ્રોલ કરી શકાય